jump to navigation

આજ ધાનેર ક્ષેતે જુલાઇ 18, 2009

Posted by Mehul Shah in ગીત, બાળ ગીતો, રવિન્દ્રનાથ ટાગોર, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , ,
trackback

PrarthnaMandir1999

આજ ધાનેર ખેતે (Solo)

આજ ધાનેર ખેતે (Chorus-Children)

“Aji dhaner khete roudro chayay
lukochuri khela re bhai lukochuri khela “

આ ગીત પ્રાર્થના મંદિરમાં ગવાતું હતું ત્યારે એકે શબ્દ ખબર નહોતી પડતી, એ પછી ભોળાભાઈ પટેલની ‘શાલભંજિકા’માં આ ગીતની બે પંક્તિઓ ગુજરાતીમાં અનુવાદ કરેલી વાંચી,જેમાં ભોળાભાઈ શાંતિનિકેતનના વર્ણન વખતે ટાગોરના આ ગીતને યાદ કરીને લખે છે કે,”આજ ડાંગરના ખેતરે તડકો-છાંયડો સંતાકૂકડી રમે છે …

આજ ધાનેર ક્ષેતે રૌદ્રછાય઼ાય઼
લુકોચુરિર ખેલા..
નીલ આકાશે કે ભાસાલે
સાદા મેઘેર ભેલા..
આજ ભ્રમર ભોલે મધુ ખેતે,
ઉડ઼ે બેડ઼ાય઼ આલોય઼ મેતે,
આજ કિસેર તરે નદીર ચરે
ચખાચખિર મેલા..

ઓરે યાબો ના આજ ઘરે રે ભાઇ,
યાબો ના આજ ઘરે!
ઓરે આકાશ ભેઙે બાહિરકે આજ
નેબ રે લુઠ કરે..
યેન જોય઼ાર જલે ફેનાર રાશિ
બાતાસે આજ ફુટેછે હાસિ,
આજ બિના કાજે બાજિય઼ે બાઁશિ
કાટબે સારા બેલા..
__________________________________________________________________________________

આજ ધાન ખેતરે, તડકો-છાંયો
સંતાકૂકડી ખેલે રે ભાઇ! સંતાકૂકડી ખેલે.
નીલ આકાશે મેઘની હોડી,
જોડી કોઇ ખેલે રે ભાઇ! સંતાકૂકડી ખેલે.
… આજ ધાન ખેતરે

આજ ભ્રમર ગુંજે મધુર ખેતે,
ઉડે થઇ મતવાલા મેતે…
આજ શાને માટે, નદીના ઘાટે (2)
ચકલા ચકલી ખેલે? … નીલ આકાશે

જાવું ના આજ ઘરે રે,
ભાઇ! જાવું ના આજ ઘરે…
આજ આકાશ જાણે ભીંજવે પાણી (2)
આતમ બાહર છલકે! … નીલ આકાશે

આજ જુવાળ જળે ફીણ ફૂટે,
વાયરે વાયરે હાસ્ય છૂટે…
આજ વિના કારણે બંસી વાગે (2)
દિન વીતે એની મેળે! … નીલ આકાશે

મૂળ બંગાળી રચનાઃ કવિવર રવીન્દ્રનાથ ટાગોર
ગુજરાતી અનુવાદઃ ભોળાભાઇ પટેલ
Thank you Pranavbhai for your help in getting this.

Advertisements

ટિપ્પણીઓ»

1. kumi - ઓક્ટોબર 25, 2009

Mehul
Aakaashawani naa amdavaad kendra oopar aa geet gujaratimaa sambhalelu chhe – Aakhu geet to kanshtha nathi pan ek liti sivaay jetlu yaad chhe etlu lakhu chhu. Bhoolo to hashe j pan koik sudhaaravaa vaalu pan mali rehshe..

AAj daang khetare tadako chhayo
santaakukadi khele re bhaai santakukadi khele
Neel Aakashe meghani hodi
jodi koi khele re bhai santaakukadi khele

Aaj bhamaraa gunje madhu khete
oode thayi matawaalaa teje
aaj shaane maate nadeenaa ghaate
chakawaa chakawi khele………Neel Aakashe

Jaavu nathi aaje ghare re bhaii jaavu nathi aaj ghare
Aaj akkash jaane….?????? (Koi khaali jagyaa puro)
JUwaal jaane pheen phoote vaayare vaayaree haasya chhute
aaj vina kaarane vaansali vaage
din bite eni mele

2. Prahlad Asher - માર્ચ 28, 2010

Translation provided by my Bengali friend who lovesRabindra Sangeet. He suggested to read this translation while listening to song to get true feeling.
Hope you will all enjoy it as I did. I never studied in CN Vidyavihar but I can feel it must me wonderful experience for all of you.

AAJ BHROMOR BHOLEY MADHU KHETE
today the “bhanwra” forgets to drink the nectar (because)
URE BERAY AALO-E METEY
it is flying around drunk on the sun-light
AAJ KISER TOREY NADI-R CHOREY CHOKHA-CHOKHIR MELA
today for what reason on the river banks (are the the youth) exchanging looks

OREY JABO NA AAJ GHOREY RE BHAI JABO NA AAJ GHOREY
Oh I shall not go home today Oh brother I shall not go home
OREY AAKASH BHENGE BAHIR KEY AAJ NEBO REY LOOT KOREY
Oh I will break the sky apart (to imbibe) the out doors within me

JENO JOYAR-JOLEY FENAR RAASHI As if the foam on the crashing waves of high tide
BATASHEY AAJ CHUTCHHE HAASHI
Is flying around today on the wind
AAJ BINA KAAJEY BAJIYE BAANSHI KATBEY SHOKOL BELA
Today without working (while)playing the flute (I)will spend the entire afternoon (lazing around)

3. Prahlad Asher - માર્ચ 28, 2010

Sorry missed few lines in previous message

AAJ DHANER KHETEY ROUDRO-CHHAYA-YE LUKOCHURI-R KHELA
today, in the rice fileds the sunlight and the shade are playing a game of hide and seek
NEEL AAKASHEY KEY BHASHALEY SADA MEGH-ER BHELA
(oh who) floated the rafts of the clouds in the blue sky?

AAJ BHROMOR BHOLEY MADHU KHETE
today the “bhanwra” forgets to drink the nectar (because)
URE BERAY AALO-E METEY
it is flying around drunk on the sun-light
AAJ KISER TOREY NADI-R CHOREY CHOKHA-CHOKHIR MELA
today for what reason on the river banks (are the the youth) exchanging looks

OREY JABO NA AAJ GHOREY RE BHAI JABO NA AAJ GHOREY
Oh I shall not go home today Oh brother I shall not go home
OREY AAKASH BHENGE BAHIR KEY AAJ NEBO REY LOOT KOREY
Oh I will break the sky apart (to imbibe) the out doors within me

JENO JOYAR-JOLEY FENAR RAASHI As if the foam on the crashing waves of high tide
BATASHEY AAJ CHUTCHHE HAASHI
Is flying around today on the wind
AAJ BINA KAAJEY BAJIYE BAANSHI KATBEY SHOKOL BELA
Today without working (while)playing the flute (I)will spend the entire afternoon (lazing around)

আজ ধানের ক্ষেতে রৌদ্রছায়ায়
লুকোচুরির খেলা..
নীল আকাশে কে ভাসালে
সাদা মেঘের ভেলা..
আজ ভ্রমর ভোলে মধু খেতে,
উড়ে বেড়ায় আলোয় মেতে,
আজ কিসের তরে নদীর চরে
চখাচখির মেলা..
ওরে যাবো না আজ ঘরে রে ভাই,
যাবো না আজ ঘরে!
ওরে আকাশ ভেঙে বাহিরকে আজ
নেব রে লুঠ করে..
যেন জোয়ার জলে ফেনার রাশি
বাতাসে আজ ফুটেছে হাসি,
আজ বিনা কাজে বাজিয়ে বাঁশি
কাটবে সারা বেলা..

4. Kumi Pandya - મે 6, 2010

Thank you Prahladbhai for the translation.

5. Pranav Amin - જાન્યુઆરી 27, 2012

સંતાકૂકડી

આજ ધાન ખેતરે, તડકો-છાંયો
સંતાકૂકડી ખેલે રે ભાઇ! સંતાકૂકડી ખેલે.
નીલ આકાશે મેઘની હોડી,
જોડી કોઇ ખેલે રે ભાઇ! સંતાકૂકડી ખેલે.
… આજ ધાન ખેતરે

આજ ભ્રમર ગુંજે મધુર ખેતે,
ઉડે થઇ મતવાલા મેતે…
આજ શાને માટે, નદીના ઘાટે (2)
ચકલા ચકલી ખેલે? … નીલ આકાશે

જાવું ના આજ ઘરે રે,
ભાઇ! જાવું ના આજ ઘરે…
આજ આકાશ જાણે ભીંજવે પાણી (2)
આતમ બાહર છલકે! … નીલ આકાશે

આજ જુવાળ જળે ફીણ ફૂટે,
વાયરે વાયરે હાસ્ય છૂટે…
આજ વિના કારણે બંસી વાગે (2)
દિન વીતે એની મેળે! … નીલ આકાશે

મૂળ બંગાળી રચનાઃ કવિવર રવીન્દ્રનાથ ટાગોર
ગુજરાતી અનુવાદઃ ભોળાભાઇ પટેલ

Kumi - માર્ચ 14, 2012

Thanks – now we have a correct geet (translated in Gujarati)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: