jump to navigation

હું તો કાગળીયા લખી લખી થાકી-OriginalSong February 7, 2009

Posted by Mehul Shah in કૃષ્ણગીત, ગીત, દિવાળીબેન ભીલ.
Tags: , , ,
trackback

 

radha

હું તો કાગળીયા લખી લખી થાકી

સ્વરઃ દિવાળીબેન ભીલ

હું તો કાગળીયા લખી લખી થાકી,
કાનૂડા તારા મનમાં નથી (૨)

આવા શિયાળાના ચાર ચાર મહિના આઇવા,
મારા કાળજડા ઠરી ઠરી જાય રે, પાતળિયા તારા મનમાં નથી (૨)
હું તો કાગળીયા લખી લખી થાકી,
કાનૂડા તારા મનમાં નથી (૨)

આવા ઊનાળાના ચાર ચાર મહિના આઈવા,(૨)
મારા પાવનિયા  બળી બળી જાય રે, છોગાળા તારા મનમાં નથી (૨)
હું તો કાગળીયા લખી લખી થાકી,
કાનૂડા તારા મનમાં નથી (૨)

Comments»

1. palak (shah) jaiswal - March 17, 2009

mara PAAVANIYA bali bali jaay re, chhogaalaa tara mann ma nathi


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: