jump to navigation

તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે! સપ્ટેમ્બર 6, 2008

Posted by Mehul Shah in ગીત, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , ,
trackback

 

Original Song – By Kishore Kumar Ekla Chalo Re

A part of the song was used in the 2005 film Netaji Subhas Chandra Bose: The Forgotten Hero. It was sung by Sonu Nigam and composed by A R Rehman.

Ekla Chalo

 એકલો જાને રે …..

તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! – તારી જો …

જો સૌનાં મોં સિવાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;
જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
તારાં મનનું ગાણું એકલો ગાને રે ! – તારી જો …

જો સૌએ પાછાં જાય,
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
ત્યારેકાંટા રાને તારે લોહી નીગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે ! – તારી જો …

જયારે દીવો ન ધરે કોઇ,
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
ત્યારે આભની વીજે, તું સળગી જઇને
સૌનો દીવો એકલો થાને રે ! – તારી જો …

રવિન્દ્રનાથ ટાગોર (અનુવાદ-મહાદેવભાઇ દેસાઇ)

In Bengali script

যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে।
একলা চলো, একলা চলো, একলা চলো, একলা চলো রে॥

যদি কেউ কথা না কয়, ওরে ওরে ও অভাগা,
যদি সবাই থাকে মুখ ফিরায়ে সবাই করে ভয়—
তবে পরান খুলে
ও তুই মুখ ফুটে তোর মনের কথা একলা বলো রে॥

যদি সবাই ফিরে যায়, ওরে ওরে ও অভাগা,
যদি গহন পথে যাবার কালে কেউ ফিরে না চায়—
তবে পথের কাঁটা
ও তুই রক্তমাখা চরণতলে একলা দলো রে॥

যদি আলো না ধরে, ওরে ওরে ও অভাগা,
যদি ঝড়-বাদলে আঁধার রাতে দুয়ার দেয় ঘরে—
তবে বজ্রানলে
আপন বুকের পাঁজর জ্বালিয়ে নিয়ে একলা জ্বলো রে॥

In Bengali Romanization

Jodi tor đak shune keu na ashe tôbe êkla chôlo re,
Êkla chôlo, êkla chôlo, êkla chôlo, êkla chôlo re.

Jodi keu kôtha na kôe, ore ore o ôbhaga,
Jodi shôbai thake mukh firaee shôbai kôre bhôe—
Tôbe pôran khule
O tui mukh fuţe tor moner kôtha êkla bôlo re.

Jodi shôbai fire jae, ore ore o ôbhaga,
Jodi gôhon pôthe jabar kale keu fire na chae—
Tôbe pôther kãţa

Jodi alo na dhôre, ore ore o ôbhaga,
Jodi jhôŗ-badole ãdhar rate duar dêe ghôre—
Tôbe bojranôle
Apon buker pãjor jalie nie êkla jôlo re.

 Tagore’s English translation
If they answer not to thy call walk alone,
If they are afraid and cower mutely facing the wall,
O thou of evil luck,
open thy mind and speak out alone.

If they turn away, and desert you when crossing the wilderness,
O thou of evil luck,
trample the thorns under thy tread,
and along the blood-lined track travel alone.

If they do not hold up the light when the night is troubled with storm,
O thou of evil luck,
with the thunder flame of pain ignite thy own heart
and let it burn alone.

Interesting Fact:

The song was famously sung by Vinoba Bhave during the beginnings of his Bhoodan movement, with “blessed” substituted for “unfortunate”.

ટિપ્પણીઓ»

1. pragnaju - સપ્ટેમ્બર 6, 2008

ગુજરાતીમાં તો સાંભળ્યું હતું
એક નાના સમારંભમાં ગાયેલું
પણ બંગાળીમાં મારા કાકા ગાતા
તે યાદ કરતાં યાદ આવતું ન હતું !
અને
આજે
કિશોરકુમારના મધુર કંઠે
જોડી તોર ડાક…
વારંવાર સાંભળ્યું

2. Pinki - સપ્ટેમ્બર 11, 2008

gr8……… Mehul

ur hard work ……. amazing !!

3. Dhruti - એપ્રિલ 4, 2009

Can i get the gujarati mp3 of this song??

4. તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે! « શેઠ સી.એન.વિદ્યાવિહાર - પ્રાર્થના મંદિર - એપ્રિલ 10, 2009

[…] રવિન્દ્રનાથ ટાગોર (અનુવાદ-મહાદેવભાઇ દેસાઇ) Listen this Song in other languages […]

5. Dinesh Pandya - જુલાઇ 5, 2009

ઘણા સમય પછી આજે આ ગીત ટહુકોમાં માણ્યું.
બંગાળીમાં કિશોર કુમારના સ્વરમા સાંભળીને ભાવવિભોર થઈ જવાયું!

સહેજ ધ્યાન દોરવા ગુજરાતીમાં ત્રીજા અંતરામાં…..

જો સૌએ પાછાં જાય,
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
અહીં એક કડી ખૂટે છે………
…….જ્યારે રણવગડે નિસરવા ટાણે, સૌ કોરે સંતાય; ( આ કડી પ્રીન્ટમાં નથી)
ત્યારેકાંટા રાને તારે લોહી નીગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે ! – તારી જો …

ઓડિયોમાં આ કડી છે.

આભાર!

6. JAYESH - ઓક્ટોબર 16, 2009

V. GOOD WORK FOR INDIAN LOVELY LANGUAGE TRANSLATION


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: