jump to navigation

તારા નામમાં ઓ સ્વતંત્રતા – સાંભળો ડિસેમ્બર 12, 2007

Posted by Mehul Shah in પ્રાર્થના, વિદ્યાવિહાર ગીતો, સેજલ માંકડ-વૈદ્ય.
Tags:
trackback

સાંભળો..સેજલ માંકડ(૧૯૯૬ બેચ)ના મધુર અવાજમાં …તેઓ ક્લાસિકલ સીંગર છે અને સારેગમા ૨૦૦૩ માં પણ ભાગ લીધો હતો.

મારી વિનંતી છે કે, તમારી પાસે જો બીજી પ્રાર્થનાઓ રેકોર્ડ કરેલી હોય તો અપલોડ કરશો !

તારા નામમાં ઓ સ્વતંત્રતા
મીઠી શી વત્સલતા ભરી
મુડદાં મસાણેથી જાગતાં
એવી શબ્દમાં શી સુધા ભરી..

ટિપ્પણીઓ»

1. dwija - એપ્રિલ 6, 2008

hi mehul…
thank u so much for d song…too late to thank u..
and thanx for d same..bengali song…

2. Kumi Pandya - એપ્રિલ 22, 2008

Mehul
This song brought back the sweet memories of Prarthnamandir!
Can’t thank you enough
Kumi


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: