jump to navigation

શ્લોકો- ૨ ડિસેમ્બર 12, 2007

Posted by Mehul Shah in ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો, શ્લોક.
3 comments

સાંભળો..
પ્રાર્થનામંદિરના મૂળ રાગમાં સચવાયેલા,આપણને કંઠ્સ્થ છે એજ બધાં…
ભાઈલાલ શાહના સ્વરમાં.

શ્લોકો- ૨

Advertisements

રહી જાઓ આજની રાત હંસા રે રાજા… ડિસેમ્બર 12, 2007

Posted by Mehul Shah in ગીત, પ્રાર્થના, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: ,
add a comment

સાંભળો… (કરુણ રસ)
મૃત્યુ અને એના પછીનો વિલાપ અને અંતિમક્રિયા વખતનો સમય…ખૂબ જ ચોટદાર શબ્દો,
ભાઈલાલ શાહના સ્વરમાં..

રહી જાઓ આજની રાત હંસા રે રાજા…

તારા નામમાં ઓ સ્વતંત્રતા – સાંભળો ડિસેમ્બર 12, 2007

Posted by Mehul Shah in પ્રાર્થના, વિદ્યાવિહાર ગીતો, સેજલ માંકડ-વૈદ્ય.
Tags:
2 comments

સાંભળો..સેજલ માંકડ(૧૯૯૬ બેચ)ના મધુર અવાજમાં …તેઓ ક્લાસિકલ સીંગર છે અને સારેગમા ૨૦૦૩ માં પણ ભાગ લીધો હતો.

મારી વિનંતી છે કે, તમારી પાસે જો બીજી પ્રાર્થનાઓ રેકોર્ડ કરેલી હોય તો અપલોડ કરશો !

તારા નામમાં ઓ સ્વતંત્રતા
મીઠી શી વત્સલતા ભરી
મુડદાં મસાણેથી જાગતાં
એવી શબ્દમાં શી સુધા ભરી..