jump to navigation

તારા નામમાં ઓ સ્વતંત્રતા ફેબ્રુવારી 17, 2007

Posted by Mehul Shah in ગીત, વિદ્યાવિહાર ગીતો.
trackback

મારી મિત્ર રશ્મિતાએ યાદ કરાવેલું આ વિદ્યાવિહાર ગીત જો કોઈને પાસે ઓડીયો ફાઈલમાં હોય તો લિંક મોકલશો..
(ક્યાંક શબ્દો સાચા નથી તો માર્ગદર્શન આપવા વિનંતી.)

તારા નામમાં ઓ સ્વતંત્રતા
મીઠી શી વત્સલતા ભરી
મુડદાં મસાણેથી જાગતાં
એવી શબ્દમાં શી સુધા ભરી

પૂછી જો જો કોઇ ગુલામને
ઉઠ્યા એવા ઓઘ એને મને
મળી મુક્તિ મંગલ જે દિને
પૂછી જો જો કોઇ ગુલામને
એને કાને શબ્દ પડ્યો તું સ્વાધીન
શી અહો સુખની ઘડી
એની આંખ લાલમ લાલ
છાતિમાં છોળૉ છલકાઈ પડી….તારા….

પડું કેદખાનાને ઓરડે
લટ્કું એ ફાંસીને દોરડે
લાખો ગોળી તોપ તણી ગળે
પડું કેદખાનાને ઓરડે
તારો હાથ હોય લલાટ તો
ભલે આવે જુલ્મ તણી ઝંડી
તારું નામ હોય જબાન તો
શી છે ભીતી ઓ મારી માવડી….તારા….

મારા દેશના સહુ શોષિતો
દુનિયાના પીડિતો પાપિતો
ખૂણે-ખૂણે ગાય તારા ગીતો
મારા દેશના સહુ શોષિતો
એના ભૂખ્યા પેટ છતાં એને
કેવી મોંઘી તું કેવી મીઠડી
એના બેડી બંધન તૂટશે
એવી આશે ખ્લ્ક બધી ખડી….તારા…

ટિપ્પણીઓ»

1. Gargi - મે 22, 2007

lakho goli top tani gade. a word is missing “top” in this line in this poem.
thank you.

2. dwija baxi - મે 27, 2007

thanks to both mehulbhai and rashmita..
i wanted this song at any cost..
and the blog is too good!
we cnites r proude of u mehulbhai!

3. Pinki - ઓગસ્ટ 6, 2007

its wonderful
really thanks Mehulbhai,
i want another song on maa shaarda
pls……..
really, i think over on blog for our school and
songs but u did and really sooooooooo nice

4. Mehul - ઓગસ્ટ 13, 2007

Hey Pinki,

are you talking abt ‘He ma shaarda, shakti de….Tuj jivanni gyan jyot thi jivan panth nu timir tale” ?

5. Mehul - ઓગસ્ટ 13, 2007

Thanks Gargi, will update it soon.

6. Darshan - ઓગસ્ટ 15, 2007

Thanks yaar!!!!!!
No words to speak!!!!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: