jump to navigation

પરમ ધન પ્રભુના લેજો.. December 8, 2006

Posted by Mehul Shah in ગીત, પ્રાર્થના, વિદ્યાવિહાર ગીતો.
Tags: , ,
trackback

પરમ ધન પ્રભુના લેજો

પરમ ધન પ્રભુનાં લેજો, લોક !
રૂપું ધન, ધન સોનું
       હો અબધૂત ! હીરા મોતી ઝવેર;
       હો અબધૂત ! હીરા મોતી ઝવેર;
સમા ધન, ધન જોબન, ચળ સહુ,
       અચળ બ્રહ્મની લહેર;
પરમ ધન પ્રભુનાં લેજો, લોક !
નહીં સૂરજ, નહીં ચન્દ્ર,
       હો અબધૂત ! નહીં વીજળી ચમકાર
       હો અબધૂત ! નહીં વીજળી ચમકાર
અગમનિગમની યે પાર અપાર એ
       બ્રહ્મ તણા ભંડાર;
પરમ ધન પ્રભુનાં લેજો, લોક !
દૂર થકી પણ દૂર,
       હો અબધૂત ! પ્રાણ થકી પણ પાસ,
       હો અબધૂત ! પ્રાણ થકી પણ પાસ;
ઊગે, તપે કે આથમતાં યે
       એ ધન છે અવિનાશ:
પરમ ધન પ્રભુનાં લેજો, લોક !

Comments»

No comments yet — be the first.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: