jump to navigation

સૌ છોકરાઓ આવો..ચાંદાપોળી ખાવો.. ડિસેમ્બર 4, 2006

Posted by Mehul Shah in બાળ ગીતો, ભાઈલાલ શાહ, શિશુવિહાર ગીતો.
Tags: , ,
trackback

સૌ છોકરાઓ આવો..ચાંદાપોળી ખાવો

સૌ છોકરાઓ આવો..ચાંદાપોળી ખાવો..
નાના આવો, મોટા આવો..ભાઇબંધોને લેતા આવો..
નાના માટે નાની પોળી, મોટા માટે મોટી પોળી,
એક ખાઓ, બે ખાઓ ખાવી હોય તો ચાર ખાઓ !

ટિપ્પણીઓ»

1. Kranti Patel - જૂન 26, 2010

Shu Gujarat vidyapith ma chandrakantbhai Upathyay , Virbalaben ane Navjivan pree pase raheta Manorma bahen koine malta hoy to mari yad jarur aapjo kahejo ke pelo dhamali nastachor Kanti tamane khub yad kare chhe .
Vidyapithni prarthna kem bhulay ?
1953 ni yad apavu chhu .


Leave a reply to Kranti Patel જવાબ રદ કરો