jump to navigation

ૐ તત્સત્ શ્રી નારાયણ તું … November 26, 2006

Posted by Mehul Shah in ગીત, પ્રાર્થના, વિદ્યાવિહાર ગીતો, શ્લોક.
Tags: , , , , , , ,
trackback

  

ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું,
બ્રહ્મ મજદ તું, યહ્વ શક્તિ તું, ઇસુ પિતા પ્રભુ તું ... ૐ તત્સત્

રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું, રહીમ તાઓ તું,

વાસુદેવ ગો-વિશ્વરૂપ તું, ચિદાનન્દ હરિ તું;

અદ્વિતીય તું, અકાલ નિર્ભય આત્મ-લિંગ શિવ તું ... ૐ તત્સત્

 

ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું; સિદ્ધ બુદ્ધ તું,

સ્કન્દ વિનાયક સવિતા પાવક તું ... ૐ તત્સત્

 

Comments»

No comments yet — be the first.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: