jump to navigation

જ્યારે આ આયખું ખૂટે..જીવનનો તાંતણો તૂટે…. નવેમ્બર 26, 2006

Posted by Mehul Shah in ગીત, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , ,
trackback

જ્યારે આ આયખું ખૂટે

                        ( ભાઇલાલભાઇ શાહ- નાનાજીએ 81 વર્ષની ઉંમરે ગાયેલું ગીત…. ! )

દેહ મહીં દેવે ધીરેલું આયખું ખૂટે
જ્યારે આ.. દેહ મહીં દેવે ધીરેલું આયખું ખૂટે ..
જીવનનો તાંતણો તૂટે…(૩)

જેવી રીતે માત નીંદર બાળ ધીમેથી પંકમાં લીયે..
માતે માતે, અમાત ને દીન,દેવો મયંકને પીવે,
તેવી રીતે ગોદમાં લેજે, તારામાં સમાવી દેજે..(૨)

જ્યારે આ.. દેહ મહીં દેવે ધીરેલું આયખું ખૂટે ..

જેવી રીત બાપ ખંખેરી ધૂળ બાળકનાં શિશને સૂંઘે
થાકેલું બાપને ખભે ડોક નાખી નિરાંતે ઊંઘે
તેમ ખંખેરી લેજે, મને તું તેડી લેજે …(૨)

જ્યારે આ.. દેહ મહીં દેવે ધીરેલું આયખું ખૂટે ..

જેવી રીતે માળી ખરેલા પાન ક્યારામાં વાળી લીયે
નવા અંકુર પાંગરવા કાજ એ પાનને બાળી દીયે,
તેમ મુજ જીવનનાં સહું શેષનું કોઈને ખાતર કરજે
ઓ..મા….નવજીવન ભરજે…(૨)

મારો કો’ને લોપ ન નડશો..
મારો કોઈ શોક ના કરશો…(૨)

જ્યારે આ.. દેહ મહીં દેવે ધીરેલું આયખું ખૂટે ..
જીવનનો તાંતણો તૂટે…(૨)

Advertisements

ટિપ્પણીઓ»

1. Kumi Pandya - મે 29, 2011

One of my favorite songs.

A couple of corrections…

માતે માતે, અમાત ને દીન,દેવો મયંકને પીવે,

It should be ” maase maase amaas ne din…

ઓ..મા….નવજીવન ભરજે

should be “Ko maa navajeevan bharaje..”

Sincerely
Kumi Pandya


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: