jump to navigation

ભૂતપુર્વ વિદ્યાર્થીઓનું સંમેલન November 26, 2006

Posted by Mehul Shah in સી.એન.સમાચાર.
add a comment

નમસ્તે મિત્રો,

શેઠ સી.એન વિધ્યાવિહાર દ્વારા આગામી તા ૨૪-૧૨-૨૦૦૬ ના રોજ બપોરે ૪ વાગ્યે કવિશ્રી સ્નેહરશ્મિ પ્રાર્થના મંદિરના આગણમાં શ્રી ઝીણાભાઇ દેસાઇના શિલ્પનું ઉદ્ ઘાટન અને ભૂતપુર્વ વિદ્યાર્થીઓના સંમેલનનું આયોજન કરેલ છે….

આ પ્રસંગે જુના વિધ્યાર્થીઓને આમંત્રણ પાઠવાયુ છે………

અસ્તુ…