શ્લોકો- ૨ December 12, 2007
Posted by Mehul Shah in ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો, શ્લોક.3 comments
સાંભળો..
પ્રાર્થનામંદિરના મૂળ રાગમાં સચવાયેલા,આપણને કંઠ્સ્થ છે એજ બધાં…
ભાઈલાલ શાહના સ્વરમાં.
શ્લોકો- ૨
ઓમ નમો અરિહઁતાણમૂ December 19, 2006
Posted by Mehul Shah in પ્રાર્થના, વિદ્યાવિહાર ગીતો, શ્લોક.3 comments
ઇશાવસ્યા ઇદમૂ સર્વમ.. December 19, 2006
Posted by Mehul Shah in પ્રાર્થના, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો, શ્લોક.add a comment
જાણીતા શ્લોક November 30, 2006
Posted by Mehul Shah in પ્રાર્થના, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો, શ્લોક.add a comment
ઓમ સત્યમ વદ: November 26, 2006
Posted by Mehul Shah in પ્રાર્થના, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો, શ્લોક.add a comment
ઓમ તત્સત્ શ્રી નારાયણ તું … November 26, 2006
Posted by Mehul Shah in ગીત, પ્રાર્થના, વિદ્યાવિહાર ગીતો, શ્લોક.add a comment
ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું,
બ્રહ્મ મજદ તું, યહ્વ શક્તિ તું, ઇસુ પિતા પ્રભુ તું … ૐ તત્સત્
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું,
બ્રહ્મ મજદ તું, યહ્વ શક્તિ તું, ઇસુ પિતા પ્રભુ તું … ૐ તત્સત્
રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું, રહીમ તાઓ તું,
વાસુદેવ ગો-વિશ્વરૂપ તું, ચિદાનન્દ હરિ તું;
અદ્વિતીય તું, અકાલ નિર્ભય આત્મ-લિંગ શિવ તું … ૐ તત્સત્
ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું ... ૐ તત્સત્