દલડાં સંભારો તમે, હ્ર્દયે વિચારો આપણાં April 22, 2009
Posted by Mehul Shah in ગીત, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.Tags: દલડાં, પારધી, પીંગળા, પોપટ, પોપટ રાજા રામનાં, બ્રાહ્મણી, ભવ, ભિક્ષા, ભેખ, મરણ, મૃગ, મૃગલી, રાજા, રાણી, શિવજી, bharthari, bhiksha de de maiya, king bharthari, lok katha, maiya, pingla
trackback

દલડાં સંભારો તમે, હ્ર્દયે વિચારો આપણાં![]()
( Raja Bharthari and Rani Pingala – Lokkatha)
ગાયકઃ ભાઈલાલ શાહ
દલડાં સંભારો તમે, હ્ર્દયે વિચારો આપણાં,
પૂરવ જનમનાં સમાચારને(૨)
પે’લા પે’લા ભવમાં રાણી,
તમે હતાં મેના ને અમે રે પોપટ રાજા રામનાં(૨)
પારધીએ આવી અમને ફાંસલો નાખ્યો ને
ફાંસલે વીંધાણા મારા પ્રાણ રાણી પીંગળા,
ઈ રે કારણીયે હું મરણ જ પામ્યો ને,
તું કેમ ના’વી મારી રાણી પીંગળા…… દલડાં(૨)
બીજા બીજા ભવમાં રાણી,
તમે હતાં મૃગલી ને અમે હતાં મૃગ સરદાર રે (૨)
કદલી રે વનમાં ચારો ચરવાંને ગ્યાં ત્યારે
પારધીએ મારેલાં બાણ રાણી પીંગળા
ઈ રે કારણિયે હું મરણ જ પામ્યો ને
તું કેમ ના’વી મારી સાથ રાણી પીંગળા હો.. દલડાં(૨)
ત્રીજા ત્રીજા જુગમાં રાણી
તમે હતાં બ્રાહ્મણીને અમે હતાં પંડિતરા’ય રે
શિવજીને કારણે, ફૂલ વીણવાં ગ્યાં ત્યારે
ડસેલો કળૂડો નાગ રે..
ઈ રે કારણિયે હું મરણ જ પામ્યો ને..(૨)
ચોથા ચોથા ભવમાં રાણી,
તમે તો પીંગળા ને અમે રે ભરથરી રા’ય રે (૨)
ચાર ચાર જુગના રાણી ઘરોવાસ ભોગવ્યાં તો યે
તું ના ચાલી મારી સાથ રે .. રાણી પીંગળા(૨)
કાયાને કારણે મેં ભેખ જ લીધો ને (૨)
ભિક્ષા દિયોને મોરી માય રાણી પીંગળા…. હો દલડાં સંભારો (૨)
Same song from Gujarati Movie![]()
Bhiksha dene Maiya Pingala![]()
from ” Bharthari” – Hindi Movie
bhiksha de-de maiya pingala
jogi khada hai dwaar maiya pingala
jog utaaro raaja bharatari
raani kare hai pukaar raaja bharatari
bhiksha de-de maiya pingala
jogi khada hai dwaar maiya pingala
kaise dekhuun jog tumhaara - 2
gaayuun prahar kataar raaja bharatari
karm-likhi na mite kise se - 2
karnahaar karataar maiya pingala
kesar-chandan chhod ke raaja - 2
linhi bhabhuuti dhaar raaja bharatari
kesar kaaya raakh banegi - 2
isamein kaun singaar maiya pingala
alakh jagaavo mahal mein raaja - 2
duungi aanchal daar raaja bharatari
jogi to jangal ke baasi - 2
kaisa ghar-sanasaar maiya pingala
daya na aayi o niramohi - 2
o niramohi chhod chale majhadhaar raaja bharatari
alakh niranjan alakh niranjan alakh niranjan
alakh niranjan alakh niranjan alakh niranjan
alakh niranjan japo ri maiya - 2
ho bhav-saagar paar maiya pingala
bhiksha de-de maiya pingala
jogi khada hai dwaar maiya pingala
jog utaaro raaja bharatari
raani kare hai pukaar raaja bharatari
bhiksha de-de maiya pingala
jogi khada hai dwaar maiya pingala
Mehul
Bhailalabhaino soor and vaajaaapetinu sangeet – geet khoob j maanuy. School naa divaso yaad aavi gayaa.
Kumi
Aa geet na shabd (tamaari lakhaeli text) maa Sambhaalo (dhyaan raakho) ) nathi pan Sambhaaro (yaad karo) chhe.
Raatrani nathi panSaath Rani chhe
Thank you! I have updated the post