jump to navigation

ઈશ્ક દુનિયામાં બદનામ છે January 25, 2009

Posted by Mehul Shah in આશીત દેસાઈ, ગઝલ, તલત અઝીઝ, ભરત આચાર્ય'પ્યાસા'.
Tags: , , , , , , ,
trackback

cloud

ઈશ્ક દુનિયામાં બદનામ છે

ઈશ્ક દુનિયામાં બદનામ છે,(૪)
હુસ્ન તારું જ આ કામ છે,
શું છે ચાહત નથી જાણતા(૪)
બેવફા તેનું ઉપનામ છે(૨)
ઈશ્ક દુનિયામાં બદનામ છે,(૪)
હુસ્ન તારું જ આ કામ છે,

દિલમાં હસરત દફન થઈ જશે,
ઈશ્કનો એજ અંજામ છે(૨)
ઈશ્ક દુનિયામાં બદનામ છે,(૪)
હુસ્ન તારું જ આ કામ છે,

શાને સરગમ સૂરો છેડવા,(૪)
આ તો બહેરાઓનું કામ છે,
હુસ્ન તારું જ આ કામ છે,
ઈશ્ક દુનિયામાં બદનામ છે,(૪)

-ભરત આચાર્યા’પ્યાસા’

Comments»

No comments yet — be the first.