મેહુલભાઈ,
આ પ્રાર્થના અમને અમારા સંગીત શિક્ષકે છઠ્ઠા ધોરણમાં શીખવેલી. આજે એ સાંભળીને શાળાના એ દિવસો તમે યાદ કરાવી દીધા. હું સી.એન. વિદ્યાલયમાં તો નથી ભણ્યો પણ અમદાવાદમાં (LD Engg) જરૂર ભણ્યો છું. વત્તેઓછે અંશે ગુજરાતની બધી જ સારી શાળાઓમાં જે વાતાવરણ, શિસ્ત અને સંસ્કારોનું સિંચન થાય છે તે માણ્યું છે. એટલે તમારા એ સ્કૂલના દિવસોને અમર કરવાના પ્રયાસને અત્યંત હૃદયપૂર્વક આવકારું છું. હુ પણ ઈચ્છું ગુજરાતની બધી જ અગ્રગણ્ય શાળા-કોલેજના વિદ્યાર્થીઓ આવા માધ્યમ દ્વારા એકમેકના સંપર્કમાં રહે. ખુબ જ આવકારદાયક પ્રયાસ.
તમારી પ્રાર્થનામંદિરની સાઈટ પર મુકાતી નવી રચનાઓને માણવાનો ઇંતજાર કાયમ રહેશે .. સાથે સાથે મેં શરૂ કરેલ નવા બ્લોગ http://www.mitixa.com ની મુલાકાત લેવાનું આપને હાર્દિક નિમંત્રણ છે. પ્રતિભાવની અપેક્ષા સહ
- દક્ષેશ
hi Mehul
I am C N alumni, SSC 1950.
how one listen all bhailalbhai songs from your site.What do i have to download.
will appreciate your help, my computer knowledge is limited
thanks
anant