વિજયી વિશ્વ તિરંગા પ્યારા August 14, 2008
Posted by Mehul Shah in ગીત, વિદ્યાવિહાર ગીતો.1 comment so far
વિદ્યાવિહાર સ્વરાંકન ![]()
રાગઃમિશ્ર ખમાજ
વિજયી વિશ્વ તિરંગા પ્યારા![]()
विजयी विश्व तिरंगा प्यारा,झण्डा ऊँचा रहे हमारा।
सदा शक्ति बरसाने वाला
वीरों को हरसाने वाला
प्रेम सुधा सरसाने वाला
मातृभूमि का तन मन सारा,झण्डा ऊँचा रहे हमारा।१।
प्रयारा भारत देश हमारा,झण्डा उँचा रहे हमारा।६।
शान न इसकी जाने पाये
चाहे जान भले ही जाये
विश्व विजय करके दिखलायें
तब होवे प्रण पूर्ण हमारा,झण्डा उँचा रहे हमारा ।७।
ઉઠ જાગ મુસાફિર ભોર ભયી August 14, 2008
Posted by Mehul Shah in ભજન, વિદ્યાવિહાર ગીતો.1 comment so far
હરિ દર્શન કી પ્યાસી – સૂરદાસ August 14, 2008
Posted by Mehul Shah in પ્રાર્થના, ભજન, વિદ્યાવિહાર ગીતો.Tags: કેદાર, દર્શન, સૂર, સ્વરાંકન, હરિ, surdas
add a comment
વિદ્યાવિહાર સ્વરાંકન ![]()
રાગઃ કેદાર
હરિ દર્શન કી પ્યાસી![]()
તુ દયાલુ, દીન હો તુ દાની હો – તુલસીદાસ August 14, 2008
Posted by Mehul Shah in પ્રાર્થના, વિદ્યાવિહાર ગીતો.add a comment
झीनी झीनी बिनी चदरिया – कबीर August 7, 2008
Posted by Mehul Shah in ગીત, પ્રાર્થના, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.1 comment so far
વિદ્યાવિહાર સ્વરાંકન ![]()
રાગઃ ભૈરવી
स्वरः लीला भागवत

This sheet (called body) is finely woven. What is its warp and
woof? Of what is the thread made? Ida and Pingala (nerves
invisible recognized by Hinduism) are respectively warp and
woof. The sheet is woven with the Sushumna thread (one of
the invisible nerves)—The eight-petaled lotus (at the navel) is
the wheel. The sheet contains the five elements (earth, etc.,)
and the three qualities (sattva, rajas, tamas). The Maker takes
ten months to weave this sheet and the thread is well packed.
Gods, men, even sages have to wear this sheet and it becomes
dirty as soon as it is worn. The servant Kabir says: Although
we wear this sheet with ever so much care, it has to be given
up even as it is.1
31-8-1930
1Note by Gandhiji: Kaka says the only possible meaning is:
“Kabir says that he on the other hand wore it with such care
that he was able to discard it without defiling it.” ( Ref: “Ashram Bhajnavali”)
જીવન જખન સુકાય જાય – રવિન્દ્રનાથ ટાગોર August 4, 2008
Posted by Mehul Shah in ગીત, વિદ્યાવિહાર ગીતો.add a comment
વિદ્યાવિહાર સ્વરાંકન ![]()
રાગઃ મિશ્ર દેશ
જીવન જખન સુકાય જાય ![]()
સ્વરઃ હેમંત
અંતર મમ વિકસિત કરો – રવિન્દ્રનાથ ટાગોર August 4, 2008
Posted by Mehul Shah in પ્રાર્થના, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.2 comments
વૈષ્ણવ જન તો તેને રે કહીયે August 2, 2008
Posted by Mehul Shah in આશીત દેસાઈ, પ્રાર્થના, ભજન, વિદ્યાવિહાર ગીતો, શિશુવિહાર ગીતો.3 comments
વૈશ્વિક સંદેશો, વિશ્વ માનવનો..
અલગ અલગ રાગમાં, અલગ અલગ સ્વરમાં….

વિદ્યાવિહાર સ્વરાંકન
રાગઃ ખમાજ
૧. આપણા આશિતભાઈ દેસાઈના સ્વરમાં 
(શુધ્ધ ગુજરાતીમાં..’રે’ લગાડીને)
૨. લતા મંગેશકરનાં સ્વરમાં..
૩. સોનુ નિગમનાં સ્વરમાં..
(રસપ્રદ રચનાત્મક રીતે હાવર્ડ યુનિવર્સિટીમાં ,
ગુજરાતી – અંગ્રેજીમાં એકસાથે ગાયેલું..!)
૪. પંડિત જસરાજ અને શંકર મહાદેવનનાં સ્વરમાં..
૫.ગાંધીજીનાં દેહાંત સમયે કરુણ રસમાં…
૬. વાંસળી અને તબલા, ફક્ત વાદ્યસૂરમાં .. 
૭. ફિલ્મઃ “વૉટર”માં સમૂહમાં ગવાયેલું…
વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે... વૈષ્ણવ જન
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે‘ની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે... વૈષ્ણવ જન
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે... વૈષ્ણવ જન
મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.વૈષ્ણવ જન
વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે... વૈષ્ણવ જન

(શુધ્ધ ગુજરાતીમાં..’રે’ લગાડીને)
(રસપ્રદ રચનાત્મક રીતે હાવર્ડ યુનિવર્સિટીમાં ,
ગુજરાતી – અંગ્રેજીમાં એકસાથે ગાયેલું..!)
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે... વૈષ્ણવ જન
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે‘ની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે... વૈષ્ણવ જન
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે... વૈષ્ણવ જન
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.વૈષ્ણવ જન
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે... વૈષ્ણવ જન








