સેજલ માંકડ-વૈદ્ય(૧૯૯૬ બેચ) ના મધુર અવાજમાં …તેઓ ક્લાસિકલ સીંગર છે, હાલમાં તેઓ Sacramento CA, USA છે, માત્ર ઈલેક્ટ્રોનિક બીટ્સ ઉપર તેમણે આપણી પ્રાર્થનાઓ રેકોર્ડ કરી છે, પણ આંખો બંધ કરીને સાંભળશો તો પ્રાર્થનામંદિર તમારી સામે ગુંજતું થઈ જશે ! આ ખજાનો વ્હેંચવા બદલ હું એમનો ખૂબ આભારી છું. આપ એમનો આ સરનામે સંપર્ક કરી શકો છો, sejal.mankad@gmail.com
સેજલની મધુરી ગાયકી જેવી,
અમારી મા શારદાની પ્રાર્થના સારી રીતે ગવાઈ
અમારી પ્રાર્થના-
વીણાવાદિની વરદે !
તવ સુમંત્રથી મુખ રિત વિલસિત
જલ-થલ-નભ કર દે … વર દે !
વીણાવાદિની વરદે !
ઉર ઉર નિવસિત અમર પ્રાણદા ,
અતુલ શક્તિદા, વિમલ ભક્તિદા ,
મુક્તિપ્રદા ! અમ માત જ્ઞાનદા !
દીન-હીન સંકીર્ણ સ્વાંતના
મલિન સ્તરો હર દે … વરદે !
વીણાવાદિની વરદે !
જ્ઞાનહીન અમ આત્મ સકલમાં,
ક્ષમા -ભાવહીન અંતરતરમાં,
ભર સુગંધ અમ અંગ-અંગમાં ,
કર પ્રદાન તુજ જ્યોતિ મંગલા ,
તવ શિશુઉર ભર દે … વરદે !
વીણાવાદિની વરદે !
thanks a looooooooot mehul & sejal
i m from 1984 batch, deadly want this song…….!!
Thanks for listening..:)
[...] આજનાં શુભ દિને મા સરસ્વતીને વંદન સહ. સી.એન.વિદ્યાવિહારમાં જે પ્રાર્થના કરતા’તા તે સરસ્વતી સ્તુતિ. ( ઑડિયો – સેજલ માંકડ વૈદ્ય ) [...]
mehulbhai,
if you can facilitate with uploading facility for facebook it will be realy great for all c.n.students.
Great..Juni Yado taji thai..CN ni koi jod nathi…