jump to navigation

ક્યાં ગયા રામ..? February 28, 2007

Posted by Mehul Shah in બાળ ગીતો, ભાઈલાલ શાહ, શિશુવિહાર ગીતો.
Tags: ,
add a comment

સ્વરઃ ભાઈલાલ શાહ
ક્યાં ગયા રામ ક્યાં ગયા રામ
એમના વિના લાગે સૂનું તમામ..

(જ્યારે નાનો હતો ત્યારે શિશુ રામાયણ અને મહાભારત બહું જ વાંચતો હતો, રંગીન ચિત્રો સાથેના કાલ્પનિક પાત્રો જોડે વાતો કરતો હતો..ક્યારેક સપનામાં આવીને તાડકા મને ડરાવતી હતી..આ ગીતમાં એ જ પ્રશ્નો અને ક્ષણો સમાયેલા છે)
ramayan.jpg

ક્યાં ગયા રામ

ઊડો ઊડો રે મારા પતંગ February 28, 2007

Posted by Mehul Shah in બાળ ગીતો, ભાઈલાલ શાહ, શિશુવિહાર ગીતો.
Tags: ,
add a comment

ઊડો ઊડો રે મારા પતંગ
ઊંચેઊચેં પેલા વાદળની સંગ
સ્વરઃ ભાઈલાલ શાહ
 kite.jpg

ઊડો ઊડો રે મારા પતંગ

વાદળની વાડીએ વાયરાની ગાડીએ February 28, 2007

Posted by Mehul Shah in બાળ ગીતો, ભાઈલાલ શાહ, શિશુવિહાર ગીતો.
Tags: , , ,
add a comment

વાદળની વાડીએ વાયરાની ગાડીએ
ચાલો ઉપડીએ બિરાદર હો..
સ્વરઃ ભાઈલાલ શાહ
cloud.jpg

વાદળની વાડીએ વાયરાની ગાડીએ

હે…. કો’ક દિ’ કાઠિયાવાડમાં February 27, 2007

Posted by Mehul Shah in આશીત દેસાઈ, દુહા.
add a comment

સ્વરઃ આશીત દેસાઈ 

હે…. કો’ક દિ’ કાઠિયાવાડમાં પણ ભૂલને ભગવાન..રે..
અરે થાને મારો મહેમાન તો તને સ્વર્ગ ભુલાવું શામળા..

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ..!

એ એક રે તંબુરાનો તાર ને બીજી તાતી તલવાર રે..
એક જ વજ્રમાંથી બે ઉપજ્યાં હે તો’ય ક્યાંય ના મેળ મળે લગાર..!

હે..સાચી પ્રીત શેવાળની કે જળ સૂકે સૂકાય..રે.
પણ આ માંયલો હંસલો સ્વાર્થી કે આ જળ સૂકે ઊડી જાય..!
dayro1.png

આ નભ ઝૂક્યું તે કાનજી.. February 27, 2007

Posted by Mehul Shah in કૃષ્ણગીત, ગીત, પ્રિયકાંત મણિયાર.
1 comment so far

ગીતકારઃ પ્રિયકાંત મણિયાર
થોડાક જુદા રાગ,ઢાળ અને સ્વરમાં…
radha-krishna1.jpg

આ નભ ઝૂક્યું તે કાનજી
ને ચાંદની તે રાધા રે,
આ સરવરજળ તે કાનજી
ને પોયણી તે રાધા રે,
આ બાગ ખીલ્યો તે કાનજી
ને લ્હેરી જતી તે રાધા રે,
આ પરવત-શિખર કાનજી
ને કેડી ચડે તે રાધા રે,
આ ચાલ્યાં ચરણ તે કાનજી
પગલી પડે તે તે રાધા રે,
આ કેશ ગૂંથ્યા તે કાનજી
ને સેંથી પૂરી તે રાધા રે,
આ દીપ જલે તે કાનજી
ને આરતી તે રાધા રે,
આ લોચન મારાં કાનજી
ને નજરું જુએ તે રાધા રે !

ચલ સખી પાંદડીમાં.. February 27, 2007

Posted by Mehul Shah in કવિતા, ગીત, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , ,
1 comment so far

કવિઃ ધ્રુવ ભટ્ટ
સ્વરઃ અમર ભટ્ટ

ચલ સખી પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ ફરી જિંદગીને મૂકીએ
ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય છે.. કે લાગણી ગણાય એમ પૂછીએ..!(૨)

બહુ જ ગમ્યું.
ddropwater.jpg

રમત રમાડે રામ February 23, 2007

Posted by Mehul Shah in ગીત.
1 comment so far

 
ફિલ્મઃ રમત રમાડે રામ (૧૯૬૪)
ગીતકારઃ અવિનાશ વ્યાસ
સંગીતકારઃ અવિનાશ વ્યાસ
સ્વરઃ રફી સાહેબ 

ઝટ જાઓ ચંદનહાર લાવો February 23, 2007

Posted by Mehul Shah in ગીત.
add a comment


ફિલ્મઃ અખંડ સૌભાગ્યવતી(૧૯૬૪)
ગીતકારઃ બરકત વિરાણી
સંગીતકારઃ કલ્યાણજી આનંદજી
સ્વરઃ મન્ના ડે, કમલ બારોટ

પાંદડું લીલું ને રંગ રાતો February 23, 2007

Posted by Mehul Shah in ગીત.
add a comment


ફિલ્મઃ મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦)
ગીતકારઃ અવિનાશ વ્યાસ
સંગીતકારઃ અવિનાશ વ્યાસ
સ્વરઃ લતા મંગેશકર ,મહેન્દ્ર કપૂર

પીધો પીધો કસુંબીનો રંગ.. February 23, 2007

Posted by Mehul Shah in ગીત.
add a comment


ફિલ્મઃ કસુંબીનો રંગ (૧૯૬૪)
ગીતકારઃ મનુભાઈ ગઢવી
સંગીતકારઃ કલ્યાણજી આનંદજી
સ્વરઃ હેમુ ગઢવી અને કોરસ