jump to navigation

સૌ છોકરાઓ આવો..ચાંદાપોળી ખાવો.. December 4, 2006

Posted by Mehul Shah in બાળ ગીતો, ભાઈલાલ શાહ, શિશુવિહાર ગીતો.
trackback

સૌ છોકરાઓ આવો..ચાંદાપોળી ખાવો..
નાના આવો, મોટા આવો..ભાઇબંધોને લેતા આવો..
નાના માટે નાની પોળી, મોટા માટે મોટી પોળી,
એક ખાઓ, બે ખાઓ ખાવી હોય તો ચાર ખાઓ !

Comments»

No comments yet — be the first.